22
©ÉÉùÖÅ ¾Éà©É~ÉàW ©ÉÉùÖÅ ¥ÉÒ+à»É> Ê¡É{÷ ¡ÉÊlɧÉÉ´É Ê©ÉmÉÉà{Éà WiÉÉ´ÉÉà Help
બીએસઈ વિષેરોકાણકારોનો મંચ બજારની ગતિવિધિ HÅ~É{ÉÒ Ê´É¶ÉàºÉ કંપની વિશેષ મહત્ત્વની જાહેરાત
»É©ÉÉSÉÉù »ÉÉù
lÉÉùÒLÉ: 23/03/2023 5:18:02 PM

+¾à´ÉɱÉ{ÉÉà Ê´ÉºÉ«É બીએસઈ એસએમઈ પર 427મી કંપની લેબલક્રાફ્ટ ટેકનોલોજીસ લિસ્ટ થઈ

+¾à´ÉɱÉ
મુંબઈ તા. 22 માર્ચ, 2023
બીએસઈ એસએમઈ પર 427મી કંપની તરીકે લેબલ ક્રાફ્ટ ટેકનોલોજીસ લિમિટેડ લિસ્ટ થઈ છે. કંપનીનો પબ્લિક ઈશ્યુ 15 માર્ચ, 2023ના રોજ સંપન્ન થયો હતો. કંપનીએ રૂ.10ની મૂળ કિંમતના 864000 ઈક્વિટી શેર્સ, શેરદીઠ રૂ.55ની કિંમતે ઈશ્યુ કર્યા હતા.

લેબલક્રાફ્ટ ટેકનોલોજીસ લિમિટેડ બેંગાલુરુમાં રજિસ્ટર્ડ છે. કંપની બારકોડ સોલ્યુશન્સ પૂરાં પાડે છે. કંપની વિભિન્ન ઉદ્યોગો જેવા કે એફએમસીજી, લોજિસ્ટિક્સ સર્વિસ પ્રોવાઈડર્સ, કેમિકલ્સ, ગારમેન્ટ્સ વગેરેને સર્વિસીસ પૂરી પાડે છે.


સ્પષ્ટતાઃ ગુજરાતી ભાષામાં કરવામાં આવેલો આ અનુવાદ માત્ર ગુજરાતી સમાજને અનુકૂળતા પૂરી પાડવાના ઉદ્દેશથી જ કરવામાં આવ્યો છે. અમે મૂળ અગ્રેજી માહિતીના આધારે યોગ્ય અનુવાદ કરવા માટે સંભવિત શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે, તેમ છતાં કદાચ આ અનુવાદમાં ક્યાંક તફાવત રહી શકે છે. આ માહિતીનું મૂળ લખાણ-સાહિત્ય અંગ્રેજી વેબસાઈટ www.bseindia.com પર ઉપલબ્ધ છે. આ ગુજરાતી સાઈટ એક વધારાની સુવિધાના ભાગરૂપ છે, જેથી તેનો ઉપયોગ કરનારે ઉપરોક્ત ખુલાસાને ધ્યાનમાં રાખીને તેમ જ દરેક જોખમો અને જવાબદારીઓ સ્વીકારીને ચાલવાનું રહેશે.