22
©ÉÉùÖÅ ¾Éà©É~ÉàW ©ÉÉùÖÅ ¥ÉÒ+à»É> Ê¡É{÷ ¡ÉÊlɧÉÉ´É Ê©ÉmÉÉà{Éà WiÉÉ´ÉÉà Help
બીએસઈ વિષેરોકાણકારોનો મંચ બજારની ગતિવિધિ HÅ~É{ÉÒ Ê´É¶ÉàºÉ કંપની વિશેષ મહત્ત્વની જાહેરાત
»É©ÉÉSÉÉù »ÉÉù
lÉÉùÒLÉ: 08/02/2023 7:30:25 PM

+¾à´ÉɱÉ{ÉÉà Ê´ÉºÉ«É બીએસઈ એસએમઈ પર 416મી કંપની અર્થસ્ટહલ એન્ડ એલોય્ઝ લિસ્ટ થઈ

+¾à´ÉɱÉ
મુંબઈ તા. 8 ફેબ્રુઆરી, 2023
બીએસઈ એસએમઈ એક્સચેન્જ પર 416મી કંપની તરીકે અર્થસ્ટહલ એન્ડ એલોય્ઝ લિમિટેડ લિસ્ટ થઈ છે. છત્તીસગઢસ્થિત આ કંપની કાસ્ટ આયર્ન લમ્પ્સ અને ડક્ટાઈલ આયર્ન પાઈપ ફિટિંગ્સનું ઉત્પાદન કરે છે.

કંપનીએ રૂ.10ની મૂળ કિંમતના 32.40 લાખ ઈક્વિટી શેર, શેરદીઠ રૂ.40ની કિંમતે ઓફર કરી રૂ.12.96 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 31 જાન્યુઆરી, 2023ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. મુંબઈસ્થિત હેમ સિક્યોરિટીઝ લિમિટેડ લીડ મેનેજર હતી.

અર્થસ્ટહલ એન્ડ એલોય્ઝના લિસ્ટિંગ સાથે બીએસઈ એસએમઈ પર લિસ્ટેડ કંપનીઓની સંખ્યા 416 થઈ છે. લિસ્ટેડ 415 કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન 7 ફેબ્રુઆરી, 2023ના રોજ રૂ.63,536 કરોડ રહ્યું હતું. બીએસઈ 60 ટકા બજાર હિસ્સા સાથે આ ક્ષેત્રે મોખરે છે.


સ્પષ્ટતાઃ ગુજરાતી ભાષામાં કરવામાં આવેલો આ અનુવાદ માત્ર ગુજરાતી સમાજને અનુકૂળતા પૂરી પાડવાના ઉદ્દેશથી જ કરવામાં આવ્યો છે. અમે મૂળ અગ્રેજી માહિતીના આધારે યોગ્ય અનુવાદ કરવા માટે સંભવિત શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે, તેમ છતાં કદાચ આ અનુવાદમાં ક્યાંક તફાવત રહી શકે છે. આ માહિતીનું મૂળ લખાણ-સાહિત્ય અંગ્રેજી વેબસાઈટ www.bseindia.com પર ઉપલબ્ધ છે. આ ગુજરાતી સાઈટ એક વધારાની સુવિધાના ભાગરૂપ છે, જેથી તેનો ઉપયોગ કરનારે ઉપરોક્ત ખુલાસાને ધ્યાનમાં રાખીને તેમ જ દરેક જોખમો અને જવાબદારીઓ સ્વીકારીને ચાલવાનું રહેશે.