+¾à´ÉÉ±É |
|
ક્લિચ ડ્રગ્સ (ઈન્ડિયા) લિ.એ જણાવ્યું છે કે કંપનીની ઈજીએમ 11 એપ્રિલ, 2023ના રોજ યોજાશે, જેમાં શ્રી મુકુંદ મહેતાની મેનેજિંગ ડિરેક્ટર તરીકે પુનઃનિમણૂક કરવા, શ્રી વેસુદેવ કૃષ્ણામુર્તીની નોન-એક્ઝિક્યુટીવ ઈન્ડિપેન્ડેન્ટ ડિરેક્ટરની પુનઃનિમણૂક કરવા, શ્રી ભાવીન મહેતાની પૂર્ણ-કાલિક ડિરેક્ટર તરીકે પુનઃનિમણૂક કરવા અને શ્રી વેનકિટા સુભ્રમહ્ણયમ રાજનની નોન-એક્ઝિક્યુટીવ ઈન્ડિપેન્ડેન્ટ ડિરેક્ટર તરીકે પુનઃનિમણૂક કરવાના પ્રસ્તાવો મંજૂરી હેતું રજૂ કરવામાં આવશે.
|