+¾à´ÉÉ±É |
|
ઓલા ઈલેક્ટ્રિક મોબિલિટી લિ.એ જણાવ્યું છે કે 30 સપ્ટેમ્બર,2024થી કંપનીની રજિસ્ટર્ડ ઓફિસને વર્તમાન સ્થળેથી વિંગ સી, પ્રેસ્ટિજ આરએમઝેડ સ્ટારટેક, હોસુર રોડ, મ્યુનિસિપલ વોર્ડ નં. 67, મ્યુનિસિપલ નંબર 140, ઈન્ડસ્ટ્રીયલ લેઆઉટ, કોરમંગલા, બેંગલુરુ – 560095, કર્ણાટક ખાતે ખસેડવામાં આવી છે.
|