+¾à´ÉÉ±É |
|
સેલવીન ટ્રેડર્સ લિ. એ જણાવ્યું છે કે ડિરેક્ટરોની કંપનીની અધિકૃત મૂડીમાં વધારો કરવા, કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનમાં ફેરફાર કરવા, પ્રેફરેન્શિયલ ધોરણે કન્વર્ટિબલ વોરન્ટ્સ ઈશ્યુ કરવા, ધિરાણ લેવા અને રોકાણ કરવા બોર્ડને સત્તા આપવાના ઠરાવનો કંપનીના શેરધારકોએ પોસ્ટલ બેલોટ દ્વારા જરૂરી બહુમતીથી પસાર કર્યા છે.
|