+¾à´ÉÉ±É |
|
ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ લિ.એ જણાવ્યું છે કે કંપનીએ નવું પ્રોડક્ટ લાઈફ સાયકલ પ્રોફાઈલ (એક નવું લાઈફ સાયકલ અસેસમેન્ટ (એલસીએ) ટૂલ) લોન્ચ કર્યું છે, જે સમગ્ર પ્રોડક્ટ લાઈનમાં પર્યાવરણીય અસરોની ગણતરી કરીને પ્રોડક્ટ એલસીએ માટે સ્કેલેબલ અને ગતિશીલ અભિગમ પ્રદાન કરે છે.
|