+¾à´ÉÉ±É |
|
યસ બેન્ક લિ.ની ઈજીએમ 7 ફેબ્રુઆરી, 2020ના રોજ યોજાશે, જેમાં નીચે પ્રમાણેનાં પ્રસ્તાવો પર વિચારણા કરવામા આવશે,
- કંપનીની અધિકૃત શેરમૂડી વધારવા અને મેમોરેન્ડમ ઓપ એસોસિએશનનાં કેપિટલ ક્લોસમાં ફેરફાર કરવા,
- ઈક્વિટી શેર્સ અને અન્ય સિક્યોરિટીઝ ઈશ્યુ કરીને અધિકૃત મૂડી ભંડોળ એકત્ર કરવા.
|