+¾à´ÉÉ±É |
|
શ્રેષ્ઠ ફિનવેસ્ટ લિ.ની બોર્ડ મીટિંગ 18 સપ્ટેમ્બર, 2023ના રોજ યોજાઈ હતી, જેમાં પ્રેફરેન્શિયલ ધોરણે નોન-પ્રમોટર્સ, પબ્લિક કેટેગરીને કુલ 25,00,00,000 ફુલ્લી કન્વર્ટિબલ વોરન્ટ્સ (રૂ.2ની મૂળ કિંમતના કુલ 25,00,00,000 ઈક્વિટી શેર્સમાં રૂપાંતરપાત્ર)ની ફાળવણી કરવાના પ્રસ્તાવને માન્ય કરવામાં આવ્યો હતો. |