+¾à´ÉÉ±É |
|
ન્યુજેન સોફ્ટવેર ટેકનોલોજીસ લિ.ની 23 જૂન, 2022ના રોજ યોજાનારી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં અન્ય પ્રસ્તાવો સહિત 31 માર્ચ, 2022ના અંતે પૂરા થયેલા વર્ષના નાણાકીય પરિણામ મંજૂર કરવા અને ડિવિડંડની ચૂકવણી કરવાના પ્રસ્તાવોને માન્ય કરવામાં આવ્યા હતા. |