+¾à´ÉÉ±É |
|
એપીએલ અપોલો ટ્યુબ્સ લિ.એ જણાવ્યું છે કે ઈક્રા રેટિંગ્સે કંપનીના કોમર્શિયલ પેપરની `ઈક્રા એ1પ્લસ' રેટિંગ માટે પુનઃપુષ્ટી આપી છે. જ્યારે ફંડ આધારિત કાર્યકારી મૂડી સુવિધાની લાંબા ગાળાની `ઈક્રા એએ' રેટિંગને અપગ્રેડ કરી `ઈક્રા એએપ્લસ' રેટિંગ અને ટૂંકા ગાળાની `ઈક્રા એ1' રેટિંગ માટે પુનઃપુષ્ટી આપી છે. ફંડ આધારિત ટર્મ લોનની `ઈક્રા એએ' રેટિંગને અપગ્રેડ કરી `ઈક્રા એએપ્લસ' રેટિંગ આપી છે, જ્યારે આઉટલુકને પોઝિટીવથી સ્ટેબલ કર્યું છે. ટૂંકા ગાળાની નોન-ફંડ આધારિત સુવિધાની `ઈક્રા એ1પ્લસ'રેટિંગ માટે પુનઃપુષ્ટી આપી છે. અનલોકેટેડની લાંબા ગાળાની `ઈક્રા એએ' રેટિંગને અપગ્રેડ કરી `ઈક્રા એએપ્લસ' રેટિંગ આપી છે, જ્યારે ટૂંકા ગાળાની `ઈક્રા એ1પ્લસ' રેટિંગ માટે પુનઃપુષ્ટી આપી છે અને આઉટલુકને પોઝિટીવથી સ્ટેબલ કર્યું છે.
|