22
©ÉÉùÖÅ ¾Éà©É~ÉàW ©ÉÉùÖÅ ¥ÉÒ+à»É> Ê¡É{÷ ¡ÉÊlɧÉÉ´É Ê©ÉmÉÉà{Éà WiÉÉ´ÉÉà Help
બીએસઈ વિષેરોકાણકારોનો મંચ બજારની ગતિવિધિ HÅ~É{ÉÒ Ê´É¶ÉàºÉ કંપની વિશેષ મહત્ત્વની જાહેરાત
»É©ÉÉSÉÉù »ÉÉù
lÉÉùÒLÉ: 24/05/2023 7:58:23 PM

+¾à´ÉɱÉ{ÉÉà Ê´ÉºÉ«É કોન્સોલિડેટેડ કન્સ્ટ્રક્શન 25 મેથી સસ્પેન્ડ

+¾à´ÉɱÉ
ટ્રેડિંગ મેમ્બરોને જણાવવામાં આવે છે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) ચેન્નઈ બેન્ચે 12 મે, 2023ના રોજ કોન્સોલિડેટેડ કન્સ્ટ્રક્શન કન્સોર્ટિયમ લિ. (512369)ની વિરુદ્ધ લિક્વિડેશનની પ્રક્રિયા શરુ કરી છે, જે મુજબ 25 મે, 2023ના રોજથી કોન્સોલિડેટેડ કન્સ્ટ્રક્શન કન્સોર્ટિયમ લિ.ના શેર્સનું ટ્રેડિંગ બંધ કરવામા આવશે.

સંદર્ભ નોટિસ ક્રમાંકઃ 20230524-16


´ÉyÉÖ ©ÉÉʾlÉÒ(+ÅOÉàY)
સ્પષ્ટતાઃ ગુજરાતી ભાષામાં કરવામાં આવેલો આ અનુવાદ માત્ર ગુજરાતી સમાજને અનુકૂળતા પૂરી પાડવાના ઉદ્દેશથી જ કરવામાં આવ્યો છે. અમે મૂળ અગ્રેજી માહિતીના આધારે યોગ્ય અનુવાદ કરવા માટે સંભવિત શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે, તેમ છતાં કદાચ આ અનુવાદમાં ક્યાંક તફાવત રહી શકે છે. આ માહિતીનું મૂળ લખાણ-સાહિત્ય અંગ્રેજી વેબસાઈટ www.bseindia.com પર ઉપલબ્ધ છે. આ ગુજરાતી સાઈટ એક વધારાની સુવિધાના ભાગરૂપ છે, જેથી તેનો ઉપયોગ કરનારે ઉપરોક્ત ખુલાસાને ધ્યાનમાં રાખીને તેમ જ દરેક જોખમો અને જવાબદારીઓ સ્વીકારીને ચાલવાનું રહેશે.