+¾à´ÉÉ±É |
|
વિનસ પાઈપ્સ એન્ડ ટ્યુબ્સ લિ.એ જણાવ્યું છે કે ઈન્ફોમેરિક્સ વેલ્યુએશન એન્ડ રેટિંગ પ્રા. લિ.એ કંપનીની રૂ.149.63 કરોડની લાંબા ગાળાની બેન્ક સુવિધાની `આઈવીઆર એમાઈનસ/સ્ટેબલ' રેટિંગને અપગ્રેડ કરી `આઈવીઆર એ/સ્ટેબલ' રેટિંગ અને રૂ.22 કરોડની ટૂંકા ગાળાની બેન્ક સુવિધાની `આઈવીઆર એ2પ્લસ' રેટિંગને અપગ્રેડ કરી `આઈવીઆર એ1' રેટિંગ આપી છે.
|