+¾à´ÉÉ±É |
|
અદાણી એન્ટરપ્રાઈઝીસ લિ.એ મીડિયામાં ''રિસ્પોન્સ યુ હિંદબર્ગ રિપોર્ટ''ના શીર્ષક હેઠળ પ્રકાશિત થયેલા સમાચાર અંગે સ્પષ્ટતા આપતાં જણાવ્યું છ કે ''મેનહટનની મેડઓફ્સ'' - હિંદબર્ગ રિસર્ચ દ્વારા પ્રકાશિત અહેવાલ વાંચીને કંપનીને આઘાત લાગ્યો છે અને વ્યથિત થઈ છે. કંપનીએ જણાવ્યું છે કે આ જૂઠ સિવાય બીજું કંઈ નથી, જે પાયાવિહાણા અને બદનામ આરોપ લગાવી કંપનીને બદનામ કરવાની અને છુપાયેલા તથ્યોનું દૂષિત સંયોજન છે. આ આ સમાચારનું ખંડન કરે છે. આ સમાચાર માત્ર કોઈ ચોક્કસ કંપની પરની બિનજરૂરી હુમલો નથી, પરંતુ ભારત, ભારતીય સંસ્થાઓની સ્વતંત્રતા, અખંડિતતા અને ગુણવતતા અને ભારતની વૃદ્ધિ વાર્તા અને મહત્વકાંક્ષા પર ગણતરીપૂર્વકનો હુમલો છે.
|