+¾à´ÉÉ±É |
|
એક્સચેન્જના ધ્યાન પર એ બાબત લાવવામાં આવી છે કે નીચે જણાવાયેલી વ્યક્તિઓ કહેવાતી અનધિકૃત પ્રવૃત્તિઓ જેવી કે એકાઉન્ટ હેન્ડલિંગ સર્વિસીસ, રોકાણકારો પાસેથી ફંડ પ્રાપ્ત કરવાની અને પોતાને સેબી રજિસ્ટર્ડ ઈન્ટરમીડિયરી હોવાની ખોટી રજૂઆત કરે છે.
1. અભિનવ ચૌહાણ, નિયતિ ખંડેલવાલ, સુરેશ પાલ, વોટ્સઅપ ગ્રુપ એચ88-યસ ફેઝ 7 લેઆઉટ
2. ઐયાના જોસેફ, પ્રો. સેતુરત્નમ રવિ. વોટ્સઅપ ગ્રુપ નામઃ 929-આદિત્ય બિરલા વેલ્થ એપ્રિસિયેશન ક્લબ
રોકાણકારો એની નોંધ લે કે ઉક્ત વ્યક્તિઓ કે હસ્તીઓ બીએસઈ લિ.ના કોઈ પણ મેમ્બરની અધિકૃત વ્યક્તિ નથી.
ઉક્ત વ્યક્તિઓની અધિક માહિતી માટે અંગ્રેજી લિન્ક પર ક્લિક કરો.
|