+¾à´ÉÉ±É |
|
રોકાણકારોને જણાવવામાં આવે છે કે 2 ઓગસ્ટ, 2022થી નીચે જણાવેલી 3 કંપનીઓના પ્રાઈસ બેન્ડમાં ફેરફાર કરવામાં આવશે.
- આઈરિસ મીડિયાવર્ક્સ લિ.ને 10 ટકાનું પ્રાઈસ બેન્ડ લાગુ પડશે.
- આલ્ફાવિઝન ઓવરસીઝ (ઈન્ડિયા) લિ. અને તાનલા સોલ્યુશન્સ લિ.ને પાંચ ટકાનું પ્રાઈસ બેન્ડ લાગુ પડશે.
સંદર્ભ નોટિસ ક્રમાંક - 20220801-18 |