+¾à´ÉÉ±É |
|
એસજેવીએન લિ.એ જણાવ્યું છે કે કંપનીની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી એસજેવીએન ગ્રીન એનર્જી લિ. (એસજીઈએલ)ને મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની લિ. (એમએસઈડીસીએલ) પાસેથી મહારાષ્ટ્ર રાજ્યમાં 200 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ વિકસાવવા માટે લેટર ઓફ એવોર્ડ મળ્યો છે. આ પ્રોજેક્ટ 18 મહિનાના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે.
|