22
©ÉÉùÖÅ ¾Éà©É~ÉàW ©ÉÉùÖÅ ¥ÉÒ+à»É> Ê¡É{÷ ¡ÉÊlɧÉÉ´É Ê©ÉmÉÉà{Éà WiÉÉ´ÉÉà Help
બીએસઈ વિષેરોકાણકારોનો મંચ બજારની ગતિવિધિ HÅ~É{ÉÒ Ê´É¶ÉàºÉ કંપની વિશેષ મહત્ત્વની જાહેરાત
»É©ÉÉSÉÉù »ÉÉù
ગ્લેનમાર્ક લાઈફ સાયન્સીસ લિ.
Ê»ÉG«ÉÖÊù÷Ò : 543322 lÉÉùÒLÉ: 10/07/2024 6:45:29 PM

+¾à´ÉɱÉ{ÉÉà Ê´ÉºÉ«É ગ્લેનમાર્ક લાઈફ સાયન્સીસ - પ્રમોટર દ્વારા ઓફર ફોર સેલની જાહેરાત

+¾à´ÉɱÉ
ગ્લેનમાર્ક લાઈફ સાયન્સીસ લિ.એ જણાવ્યું હતું કે ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ લિ. અને ગ્લેન મારિયો સાલ્દાન્હા (વેચાણકર્તા-પ્રમોટર ગ્રુપ) એ સ્ટોક એક્સચેન્જ મેકેનિઝમ મારફતે 11 જુલાઈ, 2024 ના રોજ ગ્લેનમાર્ક લાઈફ સાયન્સીસ લિ. (કંપની)ના રૂ.2 ની મૂળ કિંમતના વધુમાં વધુ 96,17,371 ઈક્વિટી શેર્સને વેચવા માટેની ઓફર ફોર સેલ કરી છે. આ ઓફર માટે ઈક્વિટી શેરદીઠ રૂ.810 ની ફ્લોર પ્રાઈસ નક્કી કરાઈ છે.


¶Éàù §ÉÉ´É lÉÉ±É ´ÉyÉÖ ©ÉÉʾlÉÒ(+ÅOÉàY)
સ્પષ્ટતાઃ ગુજરાતી ભાષામાં કરવામાં આવેલો આ અનુવાદ માત્ર ગુજરાતી સમાજને અનુકૂળતા પૂરી પાડવાના ઉદ્દેશથી જ કરવામાં આવ્યો છે. અમે મૂળ અગ્રેજી માહિતીના આધારે યોગ્ય અનુવાદ કરવા માટે સંભવિત શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે, તેમ છતાં કદાચ આ અનુવાદમાં ક્યાંક તફાવત રહી શકે છે. આ માહિતીનું મૂળ લખાણ-સાહિત્ય અંગ્રેજી વેબસાઈટ www.bseindia.com પર ઉપલબ્ધ છે. આ ગુજરાતી સાઈટ એક વધારાની સુવિધાના ભાગરૂપ છે, જેથી તેનો ઉપયોગ કરનારે ઉપરોક્ત ખુલાસાને ધ્યાનમાં રાખીને તેમ જ દરેક જોખમો અને જવાબદારીઓ સ્વીકારીને ચાલવાનું રહેશે.