+¾à´ÉÉ±É |
|
એડલવિસ ફાઈનાન્સિયલ સર્વિસીસ લિ.ને 31 ડિસેમ્બર, 2023ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.195.01 કરોડની ચોખ્ખી ખોટ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.64.60 કરોડની થઈ હતી. કંપનીની કુલ આવક રૂ.140.67 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.82.27 કરોડ થઈ હતી. |