+¾à´ÉÉ±É |
|
વાલચંદનગર ઈન્ડસ્ટ્રીઝ લિ.એ જણાવ્યું છે કે અન્ય પ્રસ્તાવ સહિત કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસરના પદે ચિરાગ સી. ડોશીની પુનઃનિમણૂક કરવા અંગેના ઠરાવો પર શેરધારકોની મંજૂરી મેળવવા પોસ્ટલ બેલોટ યોજવામાં આવ્યો છે.
ભરેલાં બેલોટ ફોર્મ પહોંચાડવાની અંતિમ તારીખ 25 જૂન, 2023 છે, જેનું પરિણામ 27 જૂન, 2023 સુધીમાં જાહેર કરવામાં આવશે. |