+¾à´ÉÉ±É |
|
ટ્રેડિંગ મેમ્બરોને જણાવવામાં આવે છે કે ભાદ્રા પેપર મિલ્સ લિ. (એક્વાયરર) વતીથી સિંધુ વેલી ટેક્નોલોજીસ લિ. (ટાર્ગેટ કંપની)ના શેરધારકો પાસેથી કુલ 1,82,000 સુધીના ઈક્વિટી શેર્સને શેરદીઠ રૂ.21.50 ની ઈશ્યુ પ્રાઈસે હસ્તગત કરવાની ઓપન ઓફર કરી છે. આ ઓપન ઓફર 8 એપ્રિલ, 2021ના રોજ ખૂલી 26 એપ્રિલ, 2021ના રોજ બંધ થશે.
સંદર્ભ નોટિસ ક્રમાંકઃ 20210406-29 |