+¾à´ÉÉ±É |
|
આલ્ફાવિઝન ઓવરસીઝ (ઈન્ડિયા) લિ.એ જણાવ્યું છે કે કંપનીની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) 4 ઓગસ્ટ, 2022ના રોજ યોજાઈ હતી, જેમાં અન્ય સામાન્ય ઠરાવો સાથે 31 માર્ચ, 2022ના રોજ સમાપ્ત થયેલા વર્ષનાં પરિણામોને સ્વીકારવા, કંપનીની ઈક્વિટી શેર્સને ઉપવિભાજીત કરવા અને કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં ફેરફાર કરવાના પ્રસ્તાવો માન્ય કરવામાં આવ્યાં હતાં. |