+¾à´ÉÉ±É |
|
માર્કોલાઈસ ટ્રાફિક કંન્ટ્રોર્લ્સ લિ.ની બોર્ડ મીટિંગ 23 જૂન, 2022ના રોજ યોજાઈ હતી, જેમાં કંપનીની અધિકૃત મૂડી રૂ.20 કરોડથી વધારીને રૂ.27 કરોડ કરવા, મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં ફેરફાર કરવા અને કંપનીની ઈજીએમ 27 જુલાઈ, 2022ના રોજ યોજવા સંબંધિત પ્રસ્તાવો માન્ય કરવામાં આવ્યા હતા.
|