+¾à´ÉÉ±É |
|
ડૉ. રેડ્ડી`ઝ લેબોરેટરીઝ લિ.એ જણાવ્યું છે કે કંપનીના રૂ.5ની કિંમતના એક ઈક્વિટી શેર્સને શેરદીઠ રૂ.1ની કિંમતના પાંચ ઈક્વિટી શેર્સમાં વિભાજન કરવા અને કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનની કેપિટલ ક્લોઝમાં ફેરફાર કરવાના ઠરાવને કંપનીના શેરધારકોએ પોસ્ટલ બેલોટ દ્વારા જરૂરી બહુમતીથી પસાર કર્યા છે.
|