+¾à´ÉÉ±É |
|
ગ્રીનલમ ઈન્ડસ્ટ્રીઝ લિ.એ જણાવ્યું છે કે એનસીએલટી, નવી દિલ્હી બેન્ચના નિર્દેશાનુસાર કંપનીના અનસિક્યોર્ડ ક્રેડિટર્સની 21 એપ્રિલ, 2023ના રોજ યોજાનારી મીટિંગમાં ગ્રીનલમ ઈન્ડસ્ટ્રીઝ લિ., એચજી ઈન્ડસ્ટ્રીઝ લિ. અને તેમના શેરધારકો અને ક્રેડિટર્સ વચ્ચેની એરેન્જમેન્ટ યોજનાને ફેરફાર સહિત કે ફેરફાર રહિત મંજૂર કરવા અંગે વિચારણા કરવામાં આવશે.
|