+¾à´ÉÉ±É |
|
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.એ જણાવ્યું છે કે કંપનીએ 17 માર્ચ, 2023ના રોજ પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા રૂ.1 લાખની મૂળ કિંમતના 93,561 અનસિક્યોર્ડ, લિસ્ટેડ, રેટેડ, નોન-કમ્યુલેટીવ, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ, ટેક્સેબલ, ડિબેન્ચર્સ (એનસીડી)ની ફાળવણી કરવામાં આવી છે.
|