+¾à´ÉÉ±É |
|
ઉગ્રો કેપિટલ લિ.ની 18 સપ્ટેમ્બર, 2023ના રોજ યોજાયેલી ઈન્વેસ્ટમેન્ટ એન્ડ બોરોઈંગ કમિટીની મીટિંગમાં પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા રૂ.1 લાખની મૂળ કિંમતના 5,000 રેટેડ, લિસ્ટેડ, સિનિયર, સિક્યોર્ડ, રિડીમેબલ, ટેક્સેબલ, ટ્રાન્સફરેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી)ની ફાળવણી કરી છે.
|