+¾à´ÉÉ±É |
|
શીશ ઈન્ડસ્ટ્રીઝ લિ.ની બોર્ડ મીટિંગ 18 માર્ચ, 2023ના રોજ યોજાઈ હતી, જેમાં અન્ય પ્રસ્તાવો સાથે પ્રમોટર્સ એન્ડ પ્રમોટર્સ ગ્રુપને પ્રેફરેન્સિયલ ધોરણે શેરદીઠ રૂ.203ના ભાવે રૂ.10ની મૂળ કિંમતના 5,23,943 ઈક્વિટી શેર્સની ફાળવણી કરવાના પ્રસ્તાવને માન્ય કરવામા આવ્યો હતો. |