+¾à´ÉÉ±É |
|
ભારતી હેક્ઝાકોમ લિ.એ જુલાઈ, 2024 માં હસ્તગત કરેલા એડિશનલ સ્પેક્ટ્રમની ગોઠવણ પૂર્ણ કરી છે. વધારાના સ્પેક્ટ્રમની જમાવટ હવે પૂર્ણ થઈ ગઈ છે અને પરિણામે આસામ, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ વગેરેના ગ્રાહકો વોઈસ અને ડેટા એમ બંને પર ઉચ્ચ ગુણવત્તાની સેવાનો આનંદ માણશે.
|