+¾à´ÉÉ±É |
|
પિકાડિલી એગ્રો ઈન્ડસ્ટ્રીઝ લિ.ની 9 સપ્ટેમ્બર, 2024ના રોજ મળનારી બોર્ડ મીટિંગમાં નોન-પ્રમોટર /પબ્લિક શેરધારકોને રૂ.744ની ઈશ્યુ પ્રાઈસે 6,72,041 ફુલ્લી કન્વર્ટિબલ વોરન્ટ્સ ડિબેન્ચર્સ અને નોન-પ્રમોટર /પબ્લિક શેરધારકોને રૂ.744ની ઈશ્યુ પ્રાઈસે 28,76,329 કમ્પ્લસરિલી કન્વર્ટિબલ ડિબેન્ચર્સની ફાળવણી કરવાના પ્રસ્તાવ અંગે વિચારણા કરવામાં આવશે.
|