+¾à´ÉÉ±É |
|
ઈન્દરગિરિ ફાઈનાન્સ લિ.ની 26 મે, 2023ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં કંપનીની અધિકૃત મૂડીને રૂ.5.5 કરોડથી વધારીને રૂ.25 કરોડ કરવા, કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનના કેપિટલ ક્લોઝમાં ફેરફાર કરવા, રાઈટના ધોરણે રૂ.10ની કિંમતના ફુલ્લી પેઈડ-અપ ઈક્વિટી શેર્સ ઈશ્યુ કરવાના પ્રસ્તાવો મંજૂર કરવામાં આવ્યા છે.
|