+¾à´ÉÉ±É |
|
શ્રી સિમેન્ટ લિ.એ જણાવ્યું છે કે ક્રેડિટ રેટિંગ એજન્સી કેર રેટિંગ્સ લિ.એ કંપનીને નીચે પ્રમાણે રેટિંગ આપ્યું છે
- રુ.1,100 કરોડની લાંબા ગાળાની બેન્ક સુવિધા માટે કેર એએએ (સ્ટેબલ)
- ઈશ્યુંઅર રેટિંગ માટે કેર એએએ (સ્ટેબલ)
- રુ.800 કરોડની ટૂંકા ગાળાની બેન્ક સુવિધા માટે કેર એ1 પ્લસ |