+¾à´ÉÉ±É |
|
મુંબઈ તા. 1 સપ્ટેમ્બર, 2023
એક્સચેન્જના ટ્રેડિંગ મેમ્બરોને જણાવવામાં આવે છે કે એશિયા ઈન્ડેક્સ પ્રા. લિ.એ એસએન્ડપી બીએસઈ ઇન્ડેક્સ માટેના પુન:રચનાના પરિણામો જાહેર કર્યા છે, જે 18 સપ્ટેમ્બર, 2023ના રોજથી લાગુ થશે.
- એસએન્ડપી બીએસઈ ઓલકેપ ઈન્ડેક્સમાં 77 કંપનીઓને સામેલ કરી 73 કંપનીઓને બહાર કરવામાં આવશે.
- એસએન્ડપી બીએસઈ લાર્જકેપ ઈન્ડેક્સમાં 9 કંપનીઓને સામેલ કરી 1 કંપનીને બહાર કરવામાં આવશે.
- એસએન્ડપી બીએસઈ લાર્જમિડકેપ ઈન્ડેક્સમાં 9 કંપનીઓને સામેલ કરી 2 કંપનીઓને બહાર કરવામાં આવશે.
- એસએન્ડપી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં 9 કંપનીઓને સામેલ કરી 10 કંપનીઓને બહાર કરવામાં આવશે.
- એસએન્ડપી બીએસઈ મિડસ્મોલકેપ ઈન્ડેક્સમાં 77 કંપનીઓને સામેલ કરી 81 કંપનીઓને બહાર કરવામાં આવશે.
- એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં 78 કંપનીઓને સામેલ કરી 81 કંપનીઓને બહાર કરવામાં આવશે.
- એસએન્ડપી બીએસઈ મિડકેપ સિલેક્ટ ઈન્ડેક્સમાં 10 કંપનીઓને સામેલ કરી 10 કંપનીઓને બહાર કરવામાં આવશે.
- એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ સિલેક્ટ ઈન્ડેક્સમાં 8 કંપનીઓને સામેલ કરી 8 કંપનીઓને બહાર કરવામાં આવશે.
- એસએન્ડપી બીએસઈ એસએમઈ આઈપીઓ ઈન્ડેક્સમાંથી 6 કંપનીઓને બહાર કરવામાં આવશે.
|