+¾à´ÉÉ±É |
|
ડીસીબી બેન્ક લિ.ની 22 જૂન, 2022ના રોજ યોજાયેલી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં અન્ય ઠરાવો સહિત 31 માર્ચ, 2022ના અંતે પૂરા થયેલા વર્ષના પરિણામ મંજૂર કરવા તેમ જ ડિવિડંડ જાહેર કરવા, પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા બોન્ડ્સ/ ડિબેન્ચર્સ / સિક્યુરિટીઝ ઈશ્યુ કરી ભંડોળ એકત્ર કરવા અને ક્યુઆઈપી મારફતે ઈક્વિટી શેર્સ / અન્ય સિક્યુરિટીઝ ઈશ્યુ કરવાના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા.
|