+¾à´ÉÉ±É |
|
વેરોક એન્જિનિયરિંગ લિ.એ જણાવ્યું છે કે તેણે તેની પૂર્ણ માલિકીની સબસિડિયરી મારફતે બે સ્પેશિયલ પરપઝ વેહિકલમાં 26 ટકા હિસ્સો પ્રાપ્ત કરવા માટે તેમની સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ કર્યું છે. 26 ટકા હિસ્સો પ્રાપ્ત કરવા કંપની રૂ.9.72 કરોડનું રોકાણ કરશે.
|