+¾à´ÉÉ±É |
|
વેલસ્પન એન્ટરપ્રાઈઝીસ લિ.ની 5 સપ્ટેમ્બર,2024ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં પ્રાઈવેટ પ્લેસમેન્ટ, પ્રેફરેન્શિયલ ઈશ્યુ,ક્યુઆઈબી દ્વારા સિક્યુરિટીઝ ઈશ્યુ કરી ભંડોળ એકત્ર કરવા અને 26 સપ્ટેમ્બરને બદલે 27 સપ્ટેમ્બર, 2024 એજીએમ યોજવાના પ્રસ્તાવો મંજૂર કરવામાં આવ્યા છે.
|