+¾à´ÉÉ±É |
|
આદિત્ય બિરલા કેપિટલ લિ.ની સ્ટેકહોલ્ડર રિલેશનશીપ કમિટીએ સ્કીમ 2017 હેઠળ સ્ટોક ઓપ્શન / રિસ્ટ્રિક્ટેડ સ્ટોક યુનિટ / પર્ફોમન્સ રિસ્ટ્રીક્ટેડ સ્ટોક યુનિટના કન્વર્ઝન પર રૂ.10ની કિંમતના 5,83,106 ઈક્વિટી શેર્સની ફાળવણી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
|