+¾à´ÉÉ±É |
|
રોકાણકારોને જણાવવામાં આવે છે કે 17 માર્ચ, 2023થી નીચે જણાવેલી 9 કંપનીઓના પ્રાઈસ બેન્ડમાં ફેરફાર કરવામાં આવશે.
- ગ્લોબસ કન્સ્ટ્રક્ટર્સ એન્ડ ડેવલપર્સ લિ., પરફેક્ટપેક લિ., કિસાન મોલ્ડિંગ્સ લિ., પિક્ચરહાઉસ મીડિયા લિ., ટોયમ ઈન્ડસ્ટ્રીઝ લિ., જેએલએ ઈન્ફ્રાવિલા શોપર્સ લિ., સેફકોમ સિસ્ટમ્સ લિ., બોનલોન ઇન્ડસ્ટ્રીઝ લિ. અને માઘ એડ્વટાઈઝિંગ એન્ડ માર્કેટિંગ લિ. ને 5 ટકાનું પ્રાઈસ બેન્ડ લાગુ પડશે.
સંદર્ભ નોટિસ ક્રમાંક - 20230316-50 |