+¾à´ÉÉ±É |
|
એસએન્ડએસ પાવર સ્વિચગીયર લિ.એ જણાવ્યું છે કે એક્વાયરર હેમિલટન એન્ડ કંપની લિ. દ્વારા કંપનીના રૂ.10ની કિંમતના 30,88,947 ઈક્વિટી શેર્સને હસ્તગત કરવા શેરદીઠ રૂ.155ની કરાયેલી ઓપન પ્રાઈસ યોગ્ય હોવાની ભલામણ કંપની દ્વારા નિયુક્ત ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરોની કમિટી (આઈડીસી) દ્વારા કરવામાં આવી છે.
|