+¾à´ÉÉ±É |
|
સાલેમ ઈરોડ ઈન્વેસ્ટમેન્ટ્સ લિ.ની 21 સપ્ટેમ્બર, 2023ના રોજ મળનારી બોર્ડ મીટિંગમાં પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા રૂ.1,000ની મૂળ કિંમતના 2,800 અનલિસ્ટેડ, સિક્યોર્ડ, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ઈશ્યુ કરવાના પ્રસ્તાવ અંગે વિચારણા કરવામાં આવશે.
|