+¾à´ÉÉ±É |
|
ન્યૂક્લિયસ સોફ્ટવેર એક્સપોર્ટ્સ લિ.એ 31 માર્ચ, 2023ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના સ્ટેન્ડએલોન અને કોન્સોલિડેટેડ પરિણામ જાહેર કર્યા છે, જે નીચે મુજબ છે.
સ્ટેન્ડએલોન ત્રિમાસિક પરિણામ
31 માર્ચ, 2023ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.6,680 લાખનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના સમાન ગાળાના અંતે રૂ.1,872 લાખ થયો હતો. કુલ આવક રૂ.20,218 લાખ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.14,690 લાખ થઈ હતી.
કોન્સોલિડેટેડ ત્રિમાસિક પરિણામ
ગ્રુપને 31 માર્ચ, 2023ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.6,765 લાખનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના સમાન ગાળાના અંતે રૂ.1,829 લાખ થયો હતો. ગ્રુપની કુલ આવક રૂ.21,593 લાખ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.15,939 લાખ થઈ હતી.
|