+¾à´ÉÉ±É |
|
ટ્રેડિંગ મેમ્બરોને જણાવવામાં આવે છે કે ઇક્વિટી સેગમેન્ટમાં સોફ્ટવેરના ટેસ્ટિંગ તથા ટ્રેડિંગ અને રિસ્ક મેનેજમેન્ટ માટે ઇક્વિટી સેગમેન્ટ માટેનું મોક ટ્રેડિંગ શનિવાર, 27 મ, 2023ના રોજ યોજાશે, જેમાં સતત ટ્રેડિંગ સવારે 11:15 વાગ્યાથી બપોરે 1.00 સુધી, ક્લોઝિંગ બપોરે 1.00થી 1.10વાગ્યા સુધી અને પોસ્ટ ક્લોઝિંગ 1.10થી 1.20 વાગ્યા સુધી રહેશે.
સંદર્ભ નોટિસ ક્રમાંકઃ 20230525-6 |