+¾à´ÉÉ±É |
|
મુંબઈ, તા. 11 સપ્ટેમ્બર, 2023
ટ્રેડિંગ મેમ્બરોને જણાવવામાં આવે છે રિષભ ઈન્સ્ટ્રુમેન્ટ્સ લિમિટેડ (સ્ક્રિપ કોડઃ 543977) અને રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરિંગ લિમિટેડ (સ્ક્રિપ કોડઃ 543978)ને 13 સપ્ટેમ્બર, 2023ના રોજથી એસએન્ડપી બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સમાં સામેલ કરવામાં આવશે. |