+¾à´ÉÉ±É |
|
જીએમઆર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ.ની 17 માર્ચ, 2023ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં એરોપોટ્સ ડે પેરિસ એસ.એ.ને યુરોદીઠ 1,000 કુલ 330,817,000 યુરો (રૂ.2,900 કરોડ)ના 330,817 ફોરેન કરન્સી કન્વર્ટિબલ બોન્ડ્સ (એફસીસીબી /બોન્ડ્સ) ઈશ્યુ કરવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે. એફસીસીબી પર વ્યાજ દર 6.76 ટકા રહેશે અને તે અનલિસ્ટેડ રહેશે.
|