+¾à´ÉÉ±É |
|
એનસીસી લિ.એ જણાવ્યું છે કે કંપનીને સપ્ટેમ્બર, 2024 મહિનામાં કુલ રૂ.2,327 કરોડના ઓર્ડર મળ્યા છે. જેમાં ટ્રાન્સપોર્ટેશન ડિવિઝન સંબંધિત રૂ.1,417 કરોડના, ઈલેક્ટ્રિકલ ડિવિઝન સંબંધિત રૂ.520 કરોડના અને બિલ્ડિંગ ડિવિઝન સંબંધિત રૂ.390 કરોડના ઓર્ડરનો સમાવેશ થાય છે.
|