+¾à´ÉÉ±É |
|
કેપ્રિહાન્સ ઈન્ડિયા લિ.4 સપ્ટેમ્બર, 2024ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં કંપનીની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) 26 સપ્ટેમ્બર, 2024ના રોજ યોજવા અને તેના માટે 20 સપ્ટેમ્બર, 2024થી 26 સપ્ટેમ્બર, 2024 (બંને દિવસ સહિત) કંપનીની બુક બંધ રાખવાના પ્રસ્તાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
|