+¾à´ÉÉ±É |
|
ઈન્ડિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટએ જણાવ્યું છે કે કંપનીના ઈન્વેસ્ટમેન્ટ મેનેજર બ્રૂકફિલ્ડ ઈન્ડિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજર પ્રા. લિ. (અગાઉની ડબ્લ્યુઆઈપી (ઈન્ડિયા) પ્રા. લિ.)ની પાઈપલાઈન ઈન્વઆઈટી કમિટી 18 માર્ચ, 2023 યોજાનારી મીટિંગ અનિવાર્ય સંજોગોને કારણે રદ કરવામાં આવી છે. આ મીટિંગમાં ટ્રસ્ટ વતીથી યુનિટધારકોને ડિસ્ટ્રિબ્યુશનની જાહેરાત કરવાની હતી. મીટિંગના આગામી તારીખ અંગે સ્ટોક એક્સચેન્જને જણાવવામાં આવશે.
|