+¾à´ÉÉ±É |
|
એક્સચેન્જના ટ્રેડિંગ મેમ્બરોને જણાવવામાં આવે છે કે આર આર કેબલ લિ. (સ્ક્રિપ કોડઃ541450)ના રૂ.5ની કિંમતના 112,818,761 ઈક્વિટી શેર્સ બુધવાર, 20 સપ્ટેમ્બરે, 2023ના રોજ એક્સચેન્જના પ્લેટફોર્મ પર "બી" ગ્રુપમાં લિસ્ટિંગ કરાશે.
સંદર્ભ નોટિસ ક્રમાંકઃ 20230918-25 |