+¾à´ÉÉ±É |
|
સિપ્લા લિ.એ જણાવ્યું છે કે યુનાઈટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસ એફડીએ)એ કંપનીની ગોવા સુવિધામાં નિરીક્ષણ કર્યું હતું. કંપનીને યુએસ એફડીએ પાસે સંદેશ પ્રાપ્ત થયો છે કે કંપનીની ઉક્ત સુવિધાનું વર્ગીકરણ ઓફિસિયલ એક્શન ઈન્ડિકેટેડ (ઓએઆઈ) તરીકે ઈશ્યુ કરવામાં આવ્યું હતું. કંપનીએ જણાવ્યું છે કે કંપની યુએસ એફડીએ સાથે મળીને કામ કરશે અને નિર્ધારિત સમયમાં તેનો ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધ છે.
|