22
©ÉÉùÖÅ ¾Éà©É~ÉàW ©ÉÉùÖÅ ¥ÉÒ+à»É> Ê¡É{÷ ¡ÉÊlɧÉÉ´É Ê©ÉmÉÉà{Éà WiÉÉ´ÉÉà Help
બીએસઈ વિષેરોકાણકારોનો મંચ બજારની ગતિવિધિ HÅ~É{ÉÒ Ê´É¶ÉàºÉ કંપની વિશેષ મહત્ત્વની જાહેરાત
»É©ÉÉSÉÉù »ÉÉù
બિયર્ડસેલ લિ.
Ê»ÉG«ÉÖÊù÷Ò : 539447 lÉÉùÒLÉ: 10/07/2024 11:05:56 AM

+¾à´ÉɱÉ{ÉÉà Ê´ÉºÉ«É બિયર્ડસેલ - શેર્સનું ડિલિસ્ટિંગ

+¾à´ÉɱÉ
બિયર્ડસેલ લિ.એ જણાવ્યું છે કે બીએસઈમાંથી કંપનીના ઈક્વિટી શેર્સને સ્વૈચ્છિકપણે ડિલિસ્ટિંગ કરવા બીએસઈ લિ.એ માટે મંજૂરી આપી છે. 15 જુલાઈ, 2024થી કંપનીના ઈક્વિટી શેર્સમાં ટ્રેડિંગ બંધ કરવામાં આવશે અને 23 જુલાઈ, 2024થી એક્સચેન્જમાંથી ડિલિસ્ટ કરવામાં આવશે. કંપનીના ઈક્વિટી શેર્સ નેશનલ સ્ટોક એક્સચેન્જ લિ. (એનએસઈ) પર લિસ્ટેડ રહેશે.


¶Éàù §ÉÉ´É lÉÉ±É ´ÉyÉÖ ©ÉÉʾlÉÒ(+ÅOÉàY)
સ્પષ્ટતાઃ ગુજરાતી ભાષામાં કરવામાં આવેલો આ અનુવાદ માત્ર ગુજરાતી સમાજને અનુકૂળતા પૂરી પાડવાના ઉદ્દેશથી જ કરવામાં આવ્યો છે. અમે મૂળ અગ્રેજી માહિતીના આધારે યોગ્ય અનુવાદ કરવા માટે સંભવિત શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે, તેમ છતાં કદાચ આ અનુવાદમાં ક્યાંક તફાવત રહી શકે છે. આ માહિતીનું મૂળ લખાણ-સાહિત્ય અંગ્રેજી વેબસાઈટ www.bseindia.com પર ઉપલબ્ધ છે. આ ગુજરાતી સાઈટ એક વધારાની સુવિધાના ભાગરૂપ છે, જેથી તેનો ઉપયોગ કરનારે ઉપરોક્ત ખુલાસાને ધ્યાનમાં રાખીને તેમ જ દરેક જોખમો અને જવાબદારીઓ સ્વીકારીને ચાલવાનું રહેશે.