+¾à´ÉÉ±É |
|
માર્ક કોર્પોરેટ એડવાઈઝર્સ પ્રા. લિ. (ઓફરની મેનેજર)એ એક્વાયરરો વતીથી શ્રી ગ્લોબલ ટ્રેડફિન લિ. (ટાર્ગેટ કંપની)ના શેરધારકો પાસેથી રૂ.10ની કિંમતના 33,07,53,000 ફુલ્લી પેઈડ અપ ઈક્વિટી શેર્સ રૂ.6.50ના ભાવે હસ્તગત કરવાની ઓપન ઓફર કરી હતી. આ ઓફર હેઠળ 6,576 શેર્સ હસ્તગત કરવામાં આવ્યા છે. આ ઓપન ઓફર 2 મે, 2023ના રોજ ખૂલી 16 મે, 2023ના રોજ બંધ થઈ હતી.
|